વડોદરાના ડભોઈમાં ચાલુ વરસાદમાં ડામર રોડની કામગીરી..નાંદોદી ભાગોળ-ધરમપુરી રોડનું વરસાદમાં નિર્માણ કાર્યા..SoUને જોડતા મુખ્ય રોડના નિર્માણમાં બેદરકારી..કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે છતાં કામગીરી ચાલુ..અધિકારીઓએ કામદારોના ભરોસે કામગીરી છોડી દીધી હોય તેવો ઘાટ..ચાલુ વરસાદમાં કામગીરીથી રોડની ગુણવત્તા પર થઈ શકે છે અસર.