<div>રાજકોટમાં શિયાળાની શરૂઆત થતાં જ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. રીંગણ, દૂધી, ગુવાર અને કોબીના ભાવમાં 20 થી 30 ટકા ભાવ વધ્યાં છે. હજુ ભાવ નિયંત્રણમાં આવતા એક મહિનો લાગી શકે છે.</div>