વડોદરાના કરજણ તાલુકામાં નર્મદાનદીમાં આવેલા વ્યાસ બેટ પર ભારે વરસાદના પગલે 10 થી વધારે ફસાયા છે. જેમને બચાવવા માટે આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.