સુરતમાં વધુ એક ટાબરિયો સ્ટિયરિંગ પકડી કાર ડ્રાઇવિંગ કરતો વીડિયો વાયરલ થયો છે. ખુદ કાર ચાલક બાળકને પોતાના ખોળામાં બેસાડી બાળકને સ્ટિયરિંગ હાથમાં આપી કાર હંકારી રહ્યા છે. સુરતમાં જીવલેણ અકસ્માતોની ઘટનાઓ બની રહી છે. ત્યારે આવી બેદરકારી ભારે પડી શકે છે