બનાસકાંઠામાં અમીરગઢનો ધનપુરા ડેમ ઓવરફ્લો. ઉપર વાસમાં થયેલા ભારે વરસાદને લઇ ડેમ ઓવરફલો. અમીરગઢ વિસ્તારનાં 25થી વધુ ગામડાને થશે ફાયદો