આ તરફ ખેડાના ડાકોર મંદિરમાં 85 ગામોના લોકોએ અન્નકૂટની લૂંટ કરી હતી...ણછોડજી મંદિરમાં ભગવાનને ધરાવવામાં આવેલા અન્નકૂટની લૂંટ પરંપરા છે...આ વખતે રણછોડરાયજીને 151 મણનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.. આ અન્નકૂટની લૂંટ માટે 85 ગામના નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું..