સુરતઃ વરાછામાં આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો,નકલી પોલીસ બની આવેલા લૂંટારુઓની લૂંટ , અમદાવાદથી સુરત બસમાં આવી રહેલો કર્મચાલી લૂંટાયો, સોના-ચાંદી રોકડ મળી 16.50 લાખની લૂંટ, આર મહેન્દ્ર આંગડિયા પેઢીનો કર્મચારી હતો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ ,24 કલાકમાં આર મહેન્દ્ર આંગડિયા પેઢી સાથે બીજો બનાવ , પહેલા 26 લાખના સોના-ચાંદી દાગીના અને રોકડ ચોરીનો બનાવ ,કુલ 42 લાખના મુદ્દામાલ ગયાની ફરિયાદ નોંધાઈ