દરિયાઈ ખાડીમાં પહોંચ્યો સિંહ,સિંહનો વીડિયો વાયરલ, વન વિભાગ તંત્ર એક્શનમાં. દરિયાઈ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોની ચકાસણી , સિંહોના લોકેશન પર નજર રાખવા સૂચના, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અમરેલીમાં દરિયાઈ ખાડીમાં સિંહના વીડિયો બાદ વન વિભાગ એલર્ટ. દરિયાઈ વિસ્તારમાં વસવાટ કરતા સિંહો અંગે ચકાસણી હાથ ધરાઈ. સિંહોના લોકેશન પર ધ્યાન રાખવાની સૂચના. અધિકારીઓની રજા રદ કરી હેડક્વાર્ટર ન છોડવા સૂચના. રાજુલા, જાફરાબાદમાં ભારે વરસાદને ધ્યાને રાખી લેવાયો નિર્ણય..તમામ વન્યપ્રાણીના લોકેશન ઉપર નજર રાખવા સૂચના