કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત .. અમિત શાહ પરિવાર સાથે કરશે દિવાળીની ઉજવણી.. અમદાવાદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપી શકે છે હાજરી... દિવાળી પર્વ પૂર્ણ કરી શાહ પરત ફરશે દિલ્હી