ચોમાસાની રાહ વચ્ચે રાજ્યના વાતાવરણમાં આવી શકે છે પલટો. સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે.. તો રાજ્યભરમાં 20થી 25 કિમી ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન.. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ઝાપટાની પણ શક્યતા.