હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે કરી મોટી આગાહી. આગામી 12 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં 5 ઇંચથી વધુ વરસાદ પડવાની ચેતવણી.