અંબાલાલના મતે દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે.26 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે તો અરબી સમુદ્રમાં પણ થોડા દિવસો બાદ ચક્રવાતી સિસ્ટમ ઉભી થઈ શકે છે.જેના કારણે 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા છે દિવાળી બાદ ફરી એકવાર ગુજરાત પર ચક્રવાતનો ખતરો. અંબાલાલ પટેલે ઓક્ટોબરના અંતમાં કરી ચક્રવાતની આગાહી. 26 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે. તેની અસરના કારણે હવામાનમાં પલટો આવશે. 30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા. દિવાળી બાદ ગુજરાત પર ફરી ચક્રવાતનો ખતરો, અંબાલાલ પટેલે ઓક્ટોબરના અંતમાં કરી ચક્રવાતની આગાહી ,"26 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે", "ચક્રવાતની અસરને પગલે હવામાનમાં આવશે પલટો", "30 ઓક્ટોબર સુધીમાં માવઠું થવાની શક્યતા", "રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવવાની પણ શક્યતા", "રાજ્યમાં આ વર્ષે હાડ થીજવતી ઠંડી પડશે"