રાજ્યના હવામાનને લઇ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. વાવાઝોડું નબળું પડતા રાજ્યમાં આંધી અને વંટોળ સાથે ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત, અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા વાતાવરણમાં પલટો આવશે. જેથી આગામી 3 દિવસ અનેક વિસ્તારમાં આંધી અને વરસાદની શક્યતા છે.