અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસામાં થોડો વિલંબ થઈ શકે છે અને ગુજરાતીઓએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.. અરબ સાગરમાં સર્જાયેલું સાયકલોનિક સર્ક્યુલેશન ચોમાસાની સીઝનને બરાબર સેટ થવા દેતું નથી. જોકે, રાહતની વાત એ છે કે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. આ સાથે જ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 30 અને 31 મેથી લઈને 4 જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસું વહેલું બેસતું હોય છે, પરંતુ આ વખતે ૪થી જૂન પહેલાં ત્યાં પણ ચોમાસું શરૂ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આ સિવાય તેઓએ સ્પષ્ટ કહ્યુ કે કેરલમમાં વરસાદની શરૂઆત થશે પરંતુ 4થી જૂન પહેલા તેની પણ શક્યતા લાગી નથી રહી. પ્રિમોન્સુનના ભાગરૂપે રાજ્યમાં 30 અને 31 મે થી 4 જૂન ઘણા ભાગો માં ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ ની શક્યતા