રાજ્યમાં હવામાનમાં પલટાની શક્યતાઓ. અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી. પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ. સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. તોફાની ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. રાજ્યની ગરમીમાં આંશિક ઘટાડો થશે. 24 અને 25 મેના પણ વરસાદની શક્યતાઓ..છૂટાછવાયા વિસ્તારોમાં વરસી શકે વરસાદ..વરસાદી માહોલને લઈને અંબાલાલ પટેલની આગાહી. ગરમી વચ્ચે વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા