તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે ઓક્ટોબરના અંતમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.અંબાલાલ પટેલના મતે, ગુજરાતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામશે.અને 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડી સકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે દિવાળી પછી રાજ્ય પર છે..માવઠાનું જોખમ..હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક નવી આગાહી સામે આવી છે..તેમના મતે ઓક્ટોબરના અંતમાં ગુજરાત પર ફરી માવઠાનું સંકટ છે..એટલે ગુજરાતમાં ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ.તેમણે કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય છે.જેથી 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદની શક્યતા છે.તેમના મતે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે અતિ ભારે વરસાદ.