બનાસકાંઠાના અંબાજી મંદિર પોલીસ છાવણીમાં ફેરવાયું.સઘન સુરક્ષા માટે 2 દિવસથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. QRT ટીમ, BDDS ટીમ સાથે ડોગ સ્કવોડ પણ તૈનાત.અંબાજી મંદિરના ખૂણે-ખૂણે કરાઇ ઝીણવટભરી તપાસ.‘રાઉન્ડ ધ ક્લોક’ પોલીસની ટીમ દ્વારા ચકાસણી. દિલ્લી બ્લાસ્ટની ભયંકર ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજ્યમાં કોઇ પણ સ્થળે અનિચ્છનીય બનાવ ના બને તે માટે. DGPએ તપાસના આદેશ આપ્યા છે. અને પોલીસ સહિત તમામ એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો અને ભીડવાળા સ્થળો પર કડક નજર રખાઇ રહી છે. અને ખૂણે-ખૂણે તપાસ કરાઇ રહી છે.