ઉકાઇ ડેમના સત્તાધીશોના મુજબ ઉકાઇ ડેમમાંથી જમણા-અને ડાંબા કાંઠાની નહેરોમાંથી વલસાડ, નવસારી, તાપી, ભરૂચ અને સુરત આમ પાંચ જિલ્લાના ખેતીપાકોને પાણી મળે છે