સૌરાષ્ટ્રના દરિયા કાંઠે પવન સાથે વરસાદની શક્યતા વચ્ચે એલર્ટ. અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયામા કરંટના કારણે 1 નંબરનું સિગ્નલ લગાવાયુ.. જાફરાબાદ, શિયાળબેટ, પીપાવાવ પોર્ટ દરિયામાં ભરતી. તકેદારીના ભાગરૂપે સિગ્નલ લગાવી લોકોને સાવચેત કરાયા.