ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવા અપાઈ સૂચના. રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરી તાકીદ. આતંકી મોડ્યુલની માહિતી આપી NDPS અને હથિયાર સબંધિત ગુનેગારો પર વોચ રાખવા તાકીદ કરાઈ. ગુજરાત ATS દ્વારા પકડાયેલા ત્રણ આતંકીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવા સૂચના, રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને કરી તાકીદ, આતંકી મોડ્યુલને લઇને સ્થાનિક સ્તરે એલર્ટ રહેવા અપાઇ સૂચના, ATS દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી મોડ્યુલની અપાઈ માહિતી, NDPS અને હથિયાર સબંધિત ગુનેગારો પર વોચ રાખવા તાકીદ, અગાઉ પકડાયેલા આરોપીઓની ફરી ચકાસણી કરવા પણ સૂચના, આતંકી અને શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખતા SOGમાં ખાલી જગ્યા ભરવા સૂચના, સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખી શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા આદેશ