<p class="short_desc">વડોદરામાં દારુની છોળો ઉડતી હોવાનું સામે આવ્યુ છે. પોલીસે બાતમીના આધારે વડોદરાના અકોટામાં એક બંગલોમાં રેડ પાડી હતી. જેમાં દારુની મહેફિલ ચાલતી હોવાનું સામે આવ્યુ છે. જે બાદ ગોત્રી પોલીસે ત્યાં હાજર 21 શખ્સોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.</p> <div class="articleImg embedvideo"></div>