રાજ્યમાં હવાની ગુણવત્તા ફરી ચિંતાજનક સ્તરે પહોંચી. રાજકોટ શહેરમાં સરેરાશ AQI 251ને પાર નોંધાયો. તો મેટ્રોસિટી અમદાવાદમાં પણ સરેરાશ AQI 204 નોંધાયો. તો અમદાવાદના અનેક વિસ્તારોમાં AQI 200ને પાર પહોંચ્યો. સુરતમાં પણ AQI 194એ પહોંચતા સ્વાસ્થ્ય પર વર્તાશે સીધી અસર.