અમદાવાદની મેટ્રોસિટીમાં જોખમી સ્તરે હવાની ગુણવત્તા.શહેરનો સરેરાશ AQI 200ની નજીક પહોંચ્યો..અનેક વિસ્તારોમાં AQI 200ને પાર.સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા પાસે AQI 214 નોંધાયો. સવારે સાડા દસની આસપાસ જે આંકડા સામે આવ્યા છે તેમાં અમદાવાદ શહેરનો સરેરાશ AQI 199ની નજીક જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં 190થી વધુ AQI હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 150થી ઉપરનો AQI હવાની ગુણવત્તા અત્યંત ખરાબ હોવાનું જણાવે છે. અને તેને પગલે જ. શહેરીજનોની ચિંતા વધી છે. અમદાવાદ: મેટ્રોસિટીમાં જોખમી સ્તરે હવાની ગુણવ, ત્તાશહેરનો સરેરાશ AQI 200ની નજીક પહોંચ્યો,અનેક વિસ્તારોમાં AQI 200ને પાર, સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા પાસે AQI 214 નોંધાયો, બોડકદેવમાં AQ1 212, વિક્રમ નગરમાં 208 નોંધાયો, શાહીબાગ, વટવા, ચાંદખેડામાં પણ પ્રદૂષિત હવા, મણિનગર, લાલદરવાજા સહિતના વિસ્તારોમાં AQI 180 થી 200 વચ્ચે