રાજધાની દિલ્લીની જેમ અમદાવાદ શહેરમાં પણ જોખમી રીતે પ્રદૂષણ વધી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ધમધમતી ફેક્ટરીઓના કેમિકલ અને ધુમાડાના કારણે હવા ઝેરી બની છે..સૌથી વધુ હવાની ગુણવત્તાનો આંક રખિયાલમાં 312 નોંધાયો છે.