દિવાળીના તહેવારમાં લોકોએ કરોડોના ફટાકડા ફોડ્યા છે. એક તો પહેલાથી જ વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હતુ. ત્યારે દિવાળીના તહેવાર બાદ હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું હતુ. લોકો ઝેરી શ્વાસ લઈ રહ્યા છે.અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે.