અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 241 મુસાફરોના મોતની એર ઈન્ડિયાએ કરી પુષ્ટિ. 242 પૈકી માત્ર એક મુસાફરનો થયો આબાદ બચાવ.. સૌથી મોટી પ્લેન દુર્ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો પ્લેનમાં 230 મુસાફરો સાથે 2 પાયલોટ અને 10 ક્રૂ મેમ્બર હતા સવાર..એક માત્ર દીવના મુસાફરનો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં બચાવ..મુસાફરોમાં 169 ભારતીયો અને 53 બ્રિટિશ મુસાફરો હતા..1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો પ્લેનમાં હતા..ગુરુવારે બપોરે 1:38 કલાકે વિમાને લંડન જવા ભરી હતી ઉડાન.