અમદાવાદના હાટકેશ્વર બ્રિજ કાંડમાં AMCના ટેક્નિકલ સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારીઓને બચાવવા AMCએ નાના કર્મચારીને ‘બલિનો બકરો’ બનાવ્યો. કોર્ટની ટકોર બાદ કાર્યવાહી બતાવવા AMCએ નાના કર્મચારીનો લીધો ભોગ