અમદાવાદ સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યા બાદ એક અકસ્માત થયો. જો કે આ અકસ્માત માટે કારણ હતું કાર રેસ. બે લક્ઝુરિઅસ કારના ચાલકોએ રેસ લગાવી અને આ જ દરમિયાન મર્સિડીઝ કારની ટક્કરે બે ગાડી આવી ગઈ.હ્યુન્ડાઈ ચલાવતા ભાવેશ ચોક્સીની કારને ટક્કર વાગી હતી.