અમદાવાદના શાહીબાગ અંડરબ્રિજ ફરી 10 દિવસ માટે બંધ. 19થી 28 માર્ચ બપોરે અને રાત્રે વાહનોની અવરજવર પર રોક. 12 થી 5 વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ કરવા આદેશ..રેલવે ટ્રેક રીપેરીંગની કામગીરીના પગલે લેવાયો નિર્ણય..શિલાલેખથી રિવરફ્રન્ટના રસ્તાનો કરી શકાશે ઉપયોગ. શાહીબાગથી મહાપ્રજ્ઞજી બ્રિજ તરફ જઈ શકાશે.