અમદાવાદ સારંગપુરની વર્ષો જૂની ટાંકી તોડી પાડવામાં આવી.70 વર્ષ જૂની પાણીની ટાંકી તોડી પાડવામાં આવી. અતિ જર્જરિત હાલતમાં હતી ટાંકી. સલામતીના ભાગરૂપે ટાંકીને તોડી પાડવામાં આવી. થોડા દિવસ પહેલા ટાંકી તોડવા JCBને ઉપર ચઢાવાયુ હતુ.