<p class="short_desc">મુસાફરોના ભારે ધસારા વચ્ચે પણ મેટ્રો રેલ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં દિવાળીના દિવસ માટે મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે મેટ્રો ટ્રેનના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે ત્રણ કલાક વહેલા મેટ્રો ટ્રેન સેવા બંધ કરાશે.</p> <p class="articleImg embedvideo"></p>