અમદાવાદના બોપલમાં બિલ્ડર-રહીશો સામસામે આવ્યા. રહીશોની જાણ બહાર બિલ્ડર જ ચેરમેન બની ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે. બિલ્ડર લાલજીભાઇ પર મનમાનીના આરોપ લાગ્યા છે. રહીશોની જાણ વિના બિલ્ડરે BU પોતે મેળવી લીધાનો આરોપ લાગ્યો છે.