અમદાવાદમાં રમાનારી ક્રિકેટ મેચની ફાઈનલને કારણે સ્થાનિકોને પણ થઈ આવક... હોટેલ અગાઉથી બુક થઈ જવાથી અને ભાવ વધી જવાથી બહારથી આવતા લોકો માટે અમદાવાદીઓ મદદે આવ્યા... સ્થાનિકોએ પોતાના ઘરમાં એક રૂમ ફાળવી બહારગામથી આવતા લોકોને ભાડે આપ્યા... વ્યક્તિ દીઠ એક દિવસનું 200 થી 500 રૂપિયા ભાડું વસૂલ્યું.