દિવાળીના પર્વને લઈ ઠેર ઠેર લાઇટિંગ જોવા મળી રહી છે. અમદાવદના તમામ બ્રિજને લાઇટિંગ થી સંગરવામાં આવ્યા હતા. દિવાળીને લઈ રસ્તો પર પણ ભારે ભીડ જોવા મળી છે.