કાજલ હિન્દુસ્તાની એ ફરી <a href="https://tv9gujarati.com/national/the-bhagavad-gita-and-ganga-water-will-be-given-to-the-muslims-of-pakistan-this-is-the-reason-859812.html">મુસ્લિમ</a> સમાજને ચેતવણી આપી છે. વડોદરા અને ભરૂચમાં યાત્રા પર થયેલા પથ્થરમારાને લઈ કાજલ હિન્દુસ્તાની આકરા પાણીએ જોવા મળ્યાં. કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે હિન્દુ તહેવારમાં તોફાન મચાવનાર તત્વોને મુસ્લિમ સમાજ સાચવીને રાખે તેવી ચેતવણી આપી.