ગાંધીનગરને કેન્દ્ર સરકારની વધુ એક ભેટ. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટનું થશે વિસ્તરણ. GIFT સિટીથી IIT ગાંધીનગરના શાહપુર સુધી દોડશે મેટ્રો..3.3 કિલોમીટર લાંબા રૂટનું 1 હજાર 67 કરોડના ખર્ચે વિસ્તરણ. આવનારા ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા તૈયાર થઈ જશે ફેઝ 2B નેટવર્ક. મોદી સરકારે ગુજરાતને મોટી ભેટ આપી છે.PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો વિસ્તરણને મંજૂરી અપાઈ.આ ફેઝ 2B નેટવર્ક હવે ગિફ્ટ સિટીથી IIT ગાંધીનગરના શાહપુર સુધીનું હશે.. જેનો અંદાજિત ખર્ચ 1067 કરોડ થશે, ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે