અમદાવાદમાં પ્રચંડ ગરમીએ લોકોના હાલ કર્યા બેહાલ. ભીષણ ગરમીને પગલે રસ્તા પીગળવાની ઘટનાઓમાં વધારો..માર્ચ મહિનામાં મે મહિના જેવી ગરમી પડતા રસ્તા પીગળ્યા. વસ્ત્રાલ વિસ્તારમાં રોડ પીગળી જતા રાહદારીઓને હાલાકી.દોઢ કિલોમીટરનો રસ્તો પીગળતા ચપ્પલ ચોંટવાની ઘટનાઓ બની.