અમદાવાદમાં RTEના વિદ્યાર્થીઓ પાસે અધર એક્ટિવિટીની ફી ઉઘરાવતી શાળાઓને આદેશ DEOના આદેશ. શાળાઓ અધર એક્ટિવિટીની ફી નહિ ઉઘરાવી શકે..શાળાઓ વાલીઓના ખિસ્સા ખંખેરતી હોવાની ફરિયાદ મળી હતી ખાનગી શાળાઓ એક્ટિવિટી ફી, શાળા કીટ, યુનિફોર્મ, કેન્ટિન ચાર્જ, વાર્ષિક કાર્યક્રમ ફી, ટ્રાન્સપોર્ટ માટે દબાણ કરતી હોવાની ફરિયાદ. વાલીઓની ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓ માટે પરિપત્ર જાહેર કર્યો.