અમદાવાદ કોર્પોરેશને નવા વર્ષમાં નાગરિકોની આપી ભેટ...ડફનાળાથી કેમ્પ સદર સુધીનો રિવરફ્રન્ટનું કામ પૂર્ણ.....1.25 કિલોમીટરના રોડ માટે 20 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું...માર્ગનું નિર્માણ થતા વાહનચાલકોને ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ...