અમદાવાદમાં ઔધોગીક વસાહતોમાં બેફામ બનેલા કેમિકલ માફિયાઓ સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે...Tv9ના અહેવાલ બાદ સફાળા જાગેલા GPCBએ ટોરેન્ટ પાવરની મદદથી વીજ જોડાણ કાપવાની કામગીરી કરી.