અમદાવાદમાં અકસ્માતનો ભોગ બનેલા એર ઈન્ડિયાના વિમાન AI-171નું બ્લેક બોક્સ અમેરિકા નથી મોકલાયું. પ્લેન ક્રેશ થવાનું કારણ જાણવા દિલ્લીમાં જ બ્લેક બોક્સની થઈ રહી છે તપાસ. દિલ્લીની અત્યાધુનિક ‘બ્લેક બોક્સ લેબ’માં તપાસ ચાલુ. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બ્લેક બોક્સ અમેરિકા મોકલવાના અહેવાલને ગણાવ્યા ખોટા.