અમદાવાદમાં વિશાળ વૃક્ષ મકાન પર પડ્યું હતું, જેના કારણે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી. સરસપુરમાં ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને ઝાડ હટાવતા દરમિયાન ફાયર કર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો.