કચ્છના અબડાસામાં ભારે વરસાદના કારણે તેરા-નેત્રા રોડ પર આવેલી લાખણીયા નદી બે કાંઠે વહી રહી છે.. નદી પરના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે.. જેના કારણે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે.. ગામમાં જવા માટે આ એક જ રસ્તો હોવાથી ગ્રામજનો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે....