કમોસમી વરસાદે બનાસકાંઠાના ખેડૂતોને મોટો ઝાટકો આપ્યો છે. પહેલે મગફળી અને હવે બટાકાની ખેતી બરબાદ થઈ ગઈ છે. મોંઘાદાટ બિયારણ બાદ નુકસાનથી ખેડૂતો કફોડી હાલતમાં પહોંચી ગયા છે અને સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે.