સોના-ચાંદીના ભાવમાં તેજી બાદ હવે ફરી કડાકો. વાયદા બજારમાં ચાંદીના ભાવમાં 24 હજાર રૂપિયાનો કડાકો થતાં. ચાંદીનો નવો ભાવ 2 લાખ 44 હજારે પહોંચ્યો. તો 10 ગ્રામ સોનામાં પણ 2 હજાર રૂપિયા ઘટતા. સોનાનો ભાવ 1 લાખ 51 હજારે પહોંચ્યો.. સતત બે દિવસ સુધી ભાવ વધ્યા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો.