પંચમહાલમાં જીવાદોરી સમાન પાનમ ડેમ 4 વર્ષ બાદ સંપૂર્ણ ભરાયો છે. ડેમના 4 દરવાજા ખોલી પાનમ નદીમાં પાણી છોડાયું છે. ડેમમાંથી 17 હજાર 124 ક્યુસેક પાણી છોડાયું છે.