આદિત્ય L1ને L-1 પોઈન્ટ પર પહોંચતા 120 દિવસનો સમય લાગશે. ઈસરોના આ મિશનથી સૂર્ય પર થનારી ભવિષ્યની ગતિવિધિઓ વિશે તો જાણકારી મળશે જ સાથે જ સૂર્ય પર પૂર્વે જે ગતિવિધિઓ થઈ ચૂકી છે. તે અંગેની પણ માહિતી મળશે. પૃથ્વી પર જીવન સૂર્યને જ આભારી છે. અને એટલે જ તેનો અભ્યાસ પણ ખૂબ જ જરૂરી છે.