વિદ્યાર્થીઓને જોખમી મુસાફરી કરાવતી સ્કૂલવાન અને રિક્ષા સામે કાર્યવાહીના આદેશ કરાયા છે....રાજ્યના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પત્ર લખીને કાર્યવાહી કરવા તાકીદ કરી છે..