<p class="short_desc">જાહેરમાં થૂંકનારા સુધરી જજો કારણ કે જાહેરમાં થૂંક્યા તો હવે કાર્યવાહી થશે. સુરત કોર્પોરેશન કડક કાર્યવાહી કરવાના મૂડમાં આવ્યું છે. કોર્પોરેશને આ માટે કંટ્રોલ રૂમ પણ બનાવ્યો છે. કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી આ સમગ્ર મોનિટરિંગ કરાશે. જાહેરમાં થૂંકતા દેખાશે તો ઇ-મેમો મોકલાશે. જેમાં 250થી લઇ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.</p> <div class="articleImg embedvideo"></div>