વલસાડ નજીક નેશનલ હાઈવે પર રૂવાળા ઉભા કરતી અકસ્માતની ઘટનાના જીવંત દ્રશ્યો સામે આવ્યા છે.. જુઓ આ દ્રશ્યો હાઇવે પર ગાંસડી ભરેલી ટ્રક પૂરપાટ ઝડપે જઇ રહી હતી, ત્યારે જ અચાનક ટ્રકે પલટી મારી. અને પછી જે દ્રશ્યો સર્જાયા તે ભયાનક હતા. હજારો કિલો વજનની ગાંસડી રસ્તા પર ઢસડાઇ અને ત્યાંથી પસાર થતાં અન્ય વાહનચાલકો પણ માંડમાંડ બચ્યા.